રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ16 જાન્યુઆરી, 2026| Super Admin

પાટણના સંખારી ગામની શાળાના જર્જરિત 14 ઓરડા ઉતારી નવા બનાવવા માંગ ઉઠી

પાટણના સંખારી ગામની શાળાના જર્જરિત 14 ઓરડા ઉતારી નવા બનાવવા માંગ ઉઠી
100 વર્ષ જૂના ઓરડાથી વિદ્યાર્થીઓને જોખમ પાટણ તાલુકાના સંખારી ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત હાલતમાં રહેલા 14 ઓરડાઓ ઉતારી નવા બનાવવા માટે માગ ઉઠવા પામી છે અને આ મામલે પાટણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.રજુઆત મા જણાવ્યું છે કે,સંખારી પ્રાથમિક શાળામાં કુલ 14 ઓરડા અત્યંત બિસ્માર હાલતમાં છે. આમાં 5 પતરાવાળા અને 9 ધાબા વાળા ઓરડાનો સમાવેશ થાય છે. પતરાવાળા ઓરડા આશરે 100 વર્ષ જૂના હોવાથી તેની દીવાલો સતત ખરતી રહે છે. જ્યારે ધાબાવાળા ઓરડાઓમાં ચોમાસા દરમિયાન પાણી ટપકવાની સમસ્યાસર્જાય છે.શાળાના આ ઓરડાઓ હાલ ભયજનક સ્થિતિમાં હોવાથી ત્યાં અભ્યાસ કરતા બાળકોના માથે જોખમ તોળાઈ રહ્યું છે. ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે આ તમામ ડેમેજ ઓરડાઓ પાડી નાખી તાત્કાલિક નવા ઓરડા બનાવવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.  

સંબંધિત સમાચાર