રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા1 ઑક્ટોબર, 2026| Super Admin

ઊંઝા પાલિકા દ્વારા સ્વછતા હિ શ્રમદાન અંતર્ગત શ્રમદાન કરાયું

ઊંઝા પાલિકા દ્વારા સ્વછતા હિ શ્રમદાન અંતર્ગત શ્રમદાન કરાયું

 એક દિવસ, એક કલાક, એક સાથે, સ્વચ્છતા માટે શ્રમદાન સ્વચ્છતા હી સેવા 2026 અંતર્ગત ઊંઝા નગરપાલિકા ખાતે એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન અભિયાન યોજાયો. જેમાં ધારાસભ્ય, ઊંઝા નગરપાલિકા પ્રમુખ ક્રિમાબેન પટેલ, ઉપપ્રમુખ અતુલભાઈ નાયક, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અલ્કેશભાઈ પટેલ, ભાજપના હોદ્દેદારો અને ઊંઝા નગરપાલિકા ચીફ ઓફિસર જીતુભાઈ પટેલ અને કર્મચારીગણની ઉપસ્થિતિમાં હાઇવે બ્રિજ નીચે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. તેમજ આજુબાજુ આવેલ દુકાનો અને કોમ્પ્લેક્સ અને લારીગલાવાળોને ગંદકી ન કરવા માટે સમજણ આપવા મુલાકાત કરવામાં આવી ગંદકી કરતા ઈસમો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર