રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા30 ઑગસ્ટ, 2025| Super Admin

થરાદમાં વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફરી વળ્યું; એક કરોડથી વધુ વિદેશી દારૂનો નાશ

થરાદમાં વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફરી વળ્યું; એક કરોડથી વધુ વિદેશી દારૂનો નાશ

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. થરાદ, વાવ અને માવસરી પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસે કુલ 101 કેસમાંથી જપ્ત કરાયેલા 1 કરોડ 53 લાખ 26 હજાર રૂપિયાના વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવ્યું છે. આ કાર્યવાહી સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, પ્રોહિબિશન અધિકારી અને બે સરકારી સાક્ષીઓની હાજરીમાં કરવામાં આવી છે. થરાદ ડીવાયએસપીએ જણાવ્યું કે ગુજરાત પોલીસ મહાનિર્દેશકના આદેશ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદે આવેલો છે. આ વિસ્તાર દારૂની હેરાફેરી માટેનો મુખ્ય માર્ગ છે. બુટલેગરો અવનવા કીમિયા અજમાવીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરે છે. બનાસકાંઠા પોલીસ સતર્ક રહીને દારૂનો જથ્થો પકડે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, દર ત્રણ મહિને DGPના આદેશથી જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવે છે.

સંબંધિત સમાચાર