રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વડાલીના ફુદેડા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો: ૧૭ યુનિટ રક્ત એકત્રિત કરાયું

વડાલીના ફુદેડા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો: ૧૭ યુનિટ રક્ત એકત્રિત કરાયું

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આવેલા ફુદેડા ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનો અને યુવાશક્તિના  ઉત્સાહ વચ્ચે યોજાયેલા આ કેમ્પમાં કુલ ૧૭ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે આગામી સમયમાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે  જીવદાતા સાબિત થશે.

આ આયોજન પાછળ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કોમલબેન, આરોગ્ય કાર્યકર અનિતાબેન તથા ઉપેન્દ્રભાઈ સહિત સ્થાનિક આગેવાનો અને ગામના યુવાનોનો સંયુક્ત અને પ્રશંસનીય પ્રયાસ રહ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર