બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાંથી એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ખીમાણા નેશનલ હાઈવે પર સીએનજી પંપ નજીક બાઇક અને ટેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તે ઘટના સ્થળે પહોંચી હતી.ઇજાગ્રસ્ત બાઇક ચાલકને પ્રાથમિક સારવાર માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેમને પાટણની ધારપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ખીમાણા પાસે બાઈક અને ટ્રેઈલર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલક ઘવાયો

ટેગ્સ:#accident#Banaskantha#Dharpur Hospital#Shihori Referral Hospital#Khimana National Highway#primary treatment
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરીમાં ચોરીના બાઈક સાથે એક ઝડપાયો,એલસીબીની કોમ્બિંગ નાઈટ દરમિયાન કાર્યવાહી
9 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો
10 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું
10 કલાક પહેલા
બનાસકાંઠાઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!
12 કલાક પહેલા
