રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભિલોડા પોક્સો-હત્યા કેસ: અરવલ્લી સેશન્સ કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદ

ભિલોડા પોક્સો-હત્યા કેસ: અરવલ્લી સેશન્સ કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદ

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ચકચાર જગાવનાર સગીરા પર દુષ્કર્મ અને હત્યા (પોક્સો-હત્યા) કેસમાં મોટો ચૂકાદો આવ્યો છે. આ ચકચારી મામલામાં અરવલ્લી સેશન્સ કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને ગ્રાહ્ય રાખીને નરાધમ આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે અને તેને આજીવન કેદની કડક સજા ફટકારી છે. કોર્ટના આ કડક વલણથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે. અને સમાજમાં ગુનેગારો વચ્ચે ફફડાટ વ્યાપી ગયો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર