રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ26 જૂન, 2026| Super Admin

ભાભર પોલીસની કાર્યવાહી: જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

ભાભર પોલીસની કાર્યવાહી: જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

ભાભર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ભાભરના નવા રબારીવાસ પાસે રહેતા ગજેન્દ્રસિંહ ઉર્ફ ગજુભા પ્રવિણસિંહ વાઘેલાના ઘરે આકસ્મિક દરોડો પાડ્યો હતો. જેમાં ગજેન્દ્રસિંહ પોતાના અંગત ફાયદા માટે ગંજીપાના અને પૈસા વડે તીનપત્તીનો જુગાર રમાડતા હતા. રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી કુલ રૂ.17,180 રોકડા અને રૂ.17,000 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 34,180 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલા ચાર આરોપીઓમાં ગજેન્દ્રસિંહ ઉર્ફ ગજુભા પ્રવિણસિંહ વાઘેલા (રહે. ભાભર, નવા રબારીવાસ), તખતસિંહ અભુજી ઠાકોર (રહે. વાવડી, તા. ભાભર), દશરથજી સોનાજી ઠાકોર (રહે. ગાંગુણ, તા. ભાભર) અને જીવાભાઈ સુલેમાનભાઈ મીર (રહે. ભાભર, નવા રબારીવાસ) નો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર