રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી; ૪૦૩૭ કિલો ઘીનો જથ્થો કરાયો જપ્ત

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી; ૪૦૩૭ કિલો ઘીનો જથ્થો કરાયો જપ્ત
ડીસા સ્થિત નવકાર ડેરી પ્રોડક્ટ પેઢી ખાતે રૂ.૧૭.૫૦ લાખનો કુલ ૪૦૩૭ કિલો ઘીનો જથ્થો કરાયો જપ્ત જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ: બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા ડીસા સ્થિત નવકાર ડેરી પ્રોડક્ટ પેઢી ખાતે રેડ કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરીને ગાયના ઘીના શંકાસ્પદ ૧૧ જેટલા શંકાસ્પદ નમૂનાઓ લઈને કુલ રૂપિયા ૧૭,૫૦,૦૭૪/- કિંમતનું ૪૦૩૭ કિલો ઘીનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી તેમ ફૂડ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર