રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા19 મે, 2025| Super Admin

મહેસાણામાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ : પોક્સો હેઠળ ગુનો દાખલ

મહેસાણામાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ : પોક્સો હેઠળ ગુનો દાખલ

મહેસાણા શહેરમાં એક 11 વર્ષની બાળકી સાથે શારીરિક છેડછાડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પોલીસ ફરિયાદ મુજબ, સુરેશજી રાજીજી ઠાકોર નામના યુવકે કૃત્ય આચર્યું છે. આરોપીએ દોઢ મહિના પહેલા બાળકીને તેના ફ્લેટના પાર્કિંગમાં રિક્ષામાં બેસાડીને શારીરિક અડપલા કર્યા હતા.આરોપી સગીરાનો સ્કૂલે જતી વખતે પીછો કરતો હતો. એક મહિના અગાઉ તેણે બાળકીને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો અને ફોન કરવા દબાણ કર્યું હતું. જો ફોન નહીં કરે તો તેને મારી નાખવાની અને પોતે આત્મહત્યા કરવાની ધમકી આપતો હતો. બાળકીની માતાને આ ઘટનાની જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી વિરુદ્ધ કલમ 75(2), 78(2), 351(2) તેમજ પોક્સો એક્ટની કલમ 8 અને 12 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર