રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં હિટ એન્ડ રન: કિયા કારની ટક્કરથી બાઈક સવારનું મોત

મહેસાણામાં હિટ એન્ડ રન: કિયા કારની ટક્કરથી બાઈક સવારનું મોત

મહેસાણા જિલ્લામાં બેફામ બનેલા વાહનચાલકોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેમાં તાજેતરમાં એક દર્દનાક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મહેસાણામાં પૂરઝડપે દોડતી એક કિયા કારના ચાલકે ત્રિપલ સવાર બાઇકને જોરદાર ટક્કર મારી હતી. 

આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઊભી રાખ્યા વગર વાહન ભગાડી ગયો હતો, જે આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે ફૂટેજના આધારે નાસી છૂટેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર