પાલનપુર -આબુરોડ હાઇવે પર હનુમાન ટેકરી નજીક ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. પણ ટ્રક ચાલકને ઇજાઓ પહોંચી હતી. પાલનપુર હનુમાન ટેકરી નજીક આગળ જઈ રહેલ ટ્રકની પાછળ આવેલ ટ્રક ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રક ચાલકને ઈજાઓ પહોંચી હતી. પણ તેનો બચાવ થયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ દૂર કરી વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો.
પાલનપુર હનુમાન ટેકરી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
2 દિવસ પહેલા
