રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ નવજીવન ચોકડી બ્રિજ નીચે ટર્બો અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો

પાટણ નવજીવન ચોકડી બ્રિજ નીચે ટર્બો અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો

બન્ને વાહનોને સામાન્ય નુકશાન : જાન હાની ટળતા સૌએ હાશકારો અનુભવ્યો

પાટણ નવજીવન ચોકડી બ્રિજ નીચે વળાંકમાં ગુરૂવારે બપોરના સુમારે ટર્બો અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ  અકસ્માતમાં બંને વાહનોને સામાન્ય નુકસાન થવા પામ્યું હતું. આ વળાંકમાં સજૉયેલ અકસ્માતને પગલે બ્રિજ નીચેના માગૅ પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. જેને ફરજ પરના પોલીસ કર્મચારીઓ સહિત ટીઆરબીના જવાનોએ હળવી કરી માગૅ ખુલ્લો કરાવ્યો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાન હાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર