રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા-પાટણ હાઇવે પર અકસ્માત: ગાયને બચાવવા જતા એસ.ટી. બસ ઝાડીઓમાં ઘૂસી

ઊંઝા-પાટણ હાઇવે પર અકસ્માત: ગાયને બચાવવા જતા એસ.ટી. બસ ઝાડીઓમાં ઘૂસી

ઊંઝા પાટણ રોડ પર પાટણથી સરખેજ જઈ રહેલ એસટી બસ વચ્ચે અચાનક ગાય આવતા ડ્રાઈવર ગાયને બચાવવા જતા એસટી બસ ઝાડીઓમાં ઘૂસી જવા પામી હતી. જોકે સદનસીબે જાનહાનિ ટળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કલોલ ડેપોની પાટણ સરખેજ એસટી બસ પાટણથી સરખેજ જઈ રહી હતી. તે દરમિયાન અંદાજીત 11.30 કલાકે ઊંઝા નજીક રોડ વચ્ચે ગાય આવતા બસ ડ્રાઈવરે ગાયને બચાવવા જતા એસટી બસ ઝાડીઓમાં ઘૂસી જવા પામી હતી. જોકે સદનસીબે જાન હાની ટળી હતી. બસના મુસાફરોને અન્ય બસમાં બેસી રવાના કરવામાં આવેલ છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Unjha

સંબંધિત સમાચાર