રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ27 જૂન, 2026| Super Admin

પાટણ નાગરિક બેંકની ચૂંટણીમાં 35 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

પાટણ નાગરિક બેંકની ચૂંટણીમાં 35 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

પાટણ નાગરિક સહકારી બેંક લિમિટેડની વર્ષ 2026ની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત પૂર્ણ થતાં હવે કુલ 35 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આ ઉમેદવારો વચ્ચે આગામી 5 જુલાઈના રોજ મતદાન યોજાશે. 

ચૂંટણી અધિકારી કુંદન પટેલ દ્વારા અગાઉ અપાયેલી માહિતી મુજબ, બેંકની ચૂંટણી માટે કુલ 116 ફોર્મ ઉપડ્યા હતા. તેમાંથી 62 ફોર્મ પરત આવ્યા હતા. ચકાસણી પ્રક્રિયા બાદ 44 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા, જ્યારે 8 ફોર્મ રદ થયા હતા. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં, હવે 35 ઉમેદવારો અંતિમ યાદીમાં સ્થાન પામ્યા છે.ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલી હરીફ ઉમેદવારોની આખરી યાદીમાં અજકુમાર ગુલાબદાસ પટેલ, અજયકુમાર શિવાભાઈ પરમાર, અશોકકુમાર જીવાભાઈ પટેલ,કનુ જયંતીભાઈ પટેલ, કેતનકુમાર કાંતિલાલ પટેલ, કેતાબેન મનસુખભાઈ પટેલ, ગૌરવ ભરતભાઈ પટેલ, ચંદ્રિકાબેન કેતનકુમાર પટેલ, જતીનકુમાર બાબુલાલ પટેલ અને જયકુમાર ગંગારામ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, દિલીપકુમાર અમથાભાઈ પટેલ, દીક્ષિતકુમાર જયંતીલાલ પટેલ, દેવાંગકુમાર રામભાઈ પટેલ, નરેન્દ્રકુમાર રામચંદદાસ પ્રજાપતિ, નવીનકુમાર હીરાલાલ પટેલ,નિમિષાબેન ગોવિંદકુમાર પટેલ,નીકુલ લલિતભાઈ મોદી, નેહાબેન વિજયકુમાર પટેલ, પિન્કલ જયંતીલાલ પટેલ અને પ્ ચિંતન મહેન્દ્રભાઈ ચૂંટણી લડશે.

અંતિમ યાદીમાં બાકી રહેલા અન્ય હરીફ ઉમેદવારોમાં બિરેનકુમાર મહેન્દ્રભાઈ પટેલ,ભાવિનકુમાર મોહનલાલ પટેલ,મનીષાબેન પ્રકાશભાઈ પટેલ, મનોજકુમાર કુબેરદાસ પટેલ, મફતલાલ કાંતિલાલ ભીલ, મહેન્દ્રભાઈ જયંતીલાલ પટેલ,મુમતાજબાનું સફીમહમદ શેખ, મોહનભાઈ હેમાભાઈ પટેલ, વિપુલકુમાર જયંતીલાલ પટેલ, શૈલેષકુમાર હરિભાઈ પટેલ, સાહિલ અતુલકુમાર પટેલ,સુરેશભાઈ જીવાભાઈ પટેલ, હરેશકુમાર શંકરલાલ મોદી, હર્ષ મધુભાઈ પટેલ અને હેતલબેન આશિષકુમાર પટેલનો સમાવેશ થાય છે. ચૂંટણી અધિકારી દ્વારા 26 જૂન 2026ના રોજ આ તમામ 35 ઉમેદવારોના નામ અને સરનામા સહિતની સત્તાવાર યાદી બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર