આપણું પાટણ હરિયાળું પાટણના મંત્રને ચરિતાર્થ કરવા અવાર-નવાર વિવિધ સંસ્થાઓ દ્વારા શહેરના વિસ્તારોમાં વૃક્ષારોપણના કાર્યકમો આયોજિત કરવામાં આવતા હોય છે.ત્યારે મંગળવારના રોજ રોજ શહેરના સ્લમ વિસ્તારોમાં મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાટણ નગરપાલિકાના કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ સહિત મહિલા હાઉસિંગ ટ્રસ્ટની બહેનોએ વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરી આપણું પાટણ હરિયાળુ પાટણના મંત્રને ચરિતાથૅ કરતાં પાટણના પ્રબુદ્ધ નગરજનોએ તેઓન કાયૅની સરાહના કરી હતી.
પાટણ શહેરના સ્લમ વિસ્તારમાં મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરાયું

ટેગ્સ:#Patan city#Sustainability#Community Engagement#Local Government Involvement#Slum Areas#Tags: Tree Plantation#Women's Housing Trust#Environmental Initiative#Green Campaign#Urban Greening#orporate Social Responsibility
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
2 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
3 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
