રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ7 ઑગસ્ટ, 2026| Super Admin

વાવ પંચાયતનું સ્થળાંતર વિવાદમાં: જૂની ઇમારતમાં કામકાજ શરૂ છતાં નવું મકાન અધૂરું

વાવ પંચાયતનું સ્થળાંતર વિવાદમાં: જૂની ઇમારતમાં કામકાજ શરૂ છતાં નવું મકાન અધૂરું

જૂની કચેરીનો લાખો રૂપિયા નો કાટમાળ રામ ભરોસે

વાવ તાલુકા પંચાયત કચેરીનું આઝાદી વખતનું જૂનું મકાનની જગ્યાએ હવે રાજ્ય સરકારે રૂ.4.99 કરોડના ખર્ચ નવીન કચેરી કામ હાથ ધરી કચેરીનું અન્ય સ્થળે સ્થાળતર કરાયું છે. જેને આજે એક માસનો સમય વીતી ગયો હોવા છતાં નવીન કચેરીનું કામ હાથ ધરાયુ નથી. હાલમાં આ કચેરીનો લાખો રૂપિયાના બારી બારણાં પતરાં દરવાજા સહિતનો કાટમાળ રામ ભરોસે જોવા મળી રહ્યો છે. વધુમાં એક એકરની જગ્યા ધરાવતી કચેરી પ્રાઇવેટ વાહનો માટે નું પાર્કિગ બની ગઈ છે. સત્વરે વાવ ટી.ડી.ઓ જૂની કચેરીના કાટમાળની જાહેર હરાજી કરી કાટમાળ વહેંચી જેના ઉપજેલ નાણાં સરકારી તિજોરીમાં જમા લે તેજ જનહિતમાં છે. વધુમાં નવીન કચેરીનું કામ ઝડપી શરૂ કરવામાં આવે તેવી જનમાંગ છે. જો ટુક સમયમાં જૂની કચેરીનો કાટમાળની જાહેર હરાજી કરી નિકાલ નહિ કરવામાં આવે તો ચોરાઈ જવાની ભારે દહેશત વર્તાઈ રહી છે. આ જાહેર સ્થળ પર આવરા તત્વોની અવર જવર વધુ જોવા મળી રહી છે. જૂની કચેરીનો લાખો રૂપિયાનો કાટમાળની ચોરી થઈ ગઈ તો જવાબદાર કોણ? જેવા અનેક સવાલો ચર્ચાસ્પદ બની રહ્યા છે.

ટેગ્સ:#Vav Tharad

સંબંધિત સમાચાર