રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ2 જુલાઈ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાલિકા દ્વારા ટીબી ત્રણ રસ્તા માગૅની સફાઈ કરાવી ધૂળના ઢગલા દુર કયૉ

પાલિકા દ્વારા ટીબી ત્રણ રસ્તા માગૅની સફાઈ કરાવી ધૂળના ઢગલા દુર કયૉ

પાટણના ટીબી ત્રણ રસ્તા માગૅ પર છેલ્લા ધણા સમયથી સફાઈ કામગીરીના અભાવના કારણે સજૉયેલ ગંદકીની સમસ્યા સાથે માગૅની સાઈડમાં એકત્ર થયેલા ધૂળના ઢગલાઓને કારણે માગૅ પરથી પસાર થતાં વાહન ચાલકો સહિત રાહદારીઓમાં અકસ્માતની સંભાવનાઓ જોવા મળી હતી. ત્યારે આ મામલે વિસ્તારના નગરસેવકને ધ્યાનમાં આ સમસ્યા  આવતાં તેઓએ પાલિકાના સફાઈ કમૅચારીઓને ધટના સ્થળે બોલાવી માગૅની સફાઈ કામગીરી સાથે જેસીબી મશીનની મદદથી માગૅ સાઈડમાં પથરાયેલ ધૂળના ઢગલાઓને દુર કરી વિસ્તારને સ્વચ્છ બનાવતાં માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ સહિત વાહન ચાલકોએ પાલિકાની કામગીરીને સરાહનીય લેખાવી હતી. આ સ્વચ્છતા કાર્યક્રમ સમયે નગરપાલિકાના ચિફ ઓફિસર પણ સ્થળ પર હાજર રહ્યા હતા.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર