રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ3 ઑગસ્ટ, 2026| Super Admin

થરા પોલીસે ઇન્દ્રમાણા ગામની સીમમાંથી છ જુગારીયા ઝડપ્યા

થરા પોલીસે ઇન્દ્રમાણા ગામની સીમમાંથી છ જુગારીયા ઝડપ્યા

ઓગડ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઇન્દ્રમાણા ગામની સીમમાંથી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ જુગારીયાઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.  થરા પોલીસને ખાનગી બાતમી મળી હતી કે ઇન્દ્રમાણા ગામની સીમમાં આવેલ કાંતોડીયા નામના ગૌચરમાં ખુલ્લી જગ્યામાં રાત્રિ દરમિયાન કેટલાક શખ્સો જુગાર રમે છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પેટ્રોલિંગ ગોઠવી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે જોયું કે એક ચાર્જિંગ બલ્બના અજવાળે કેટલાક લોકો ગોળ કુંડાળું કરીને બેસી ગંજીપાના વડે પૈસાની હારજીત કરી રહ્યા હતા.પોલીસને જોતા જ ભાગવાનો પ્રયાસ કરનારા આરોપીઓને પોલીસે ઘેરો ઘાલીને પકડી લીધા હતા. 

પોલીસે સ્થળ પરથી કુલ રોકડ રૂપિયા ૧૦૨૦૦, ગંજીપાના અને જુગારમાં વપરાતો અન્ય સામાન કબજે કર્યો છે. પકડાયેલા તમામ આરોપીઓને થરા પોલીસ સ્ટેશન ખાતે લાવી ગુજરાત જુગારધારા કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગળની તપાસ થરા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જનતાને અપીલ છે કે જો તેમના વિસ્તારમાં ક્યાંય પણ દારૂ જુગાર કે અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તાત્કાલિક નજીક ના પોલીસ સ્ટેશનનો અથવા જિલ્લા કક્ષાએ જાણ કરો.

ટેગ્સ:#Thara Police

સંબંધિત સમાચાર