રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

બનાસકાંઠા ડીડીઓ એમ.જે. દવેની બદલી: વાવ-થરાદના કલેક્ટર બન્યા

બનાસકાંઠા ડીડીઓ એમ.જે. દવેની બદલી: વાવ-થરાદના કલેક્ટર બન્યા

રાજ્યના 17 IAS અધિકારીઓની બદલીના આદેશથી વહીવટી તંત્રમાં ફેરફાર

રાજ્ય સરકારે દિવાળી પૂર્વે 17 જેટલા આઈ.એ.એસ. અધિકારીઓના બદલીના હુકમ કર્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) એમ.જે. દવેની પણ બદલી કરી છે. તેમને નવરચિત વાવ-થરાદ જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમના સ્થાને તાપી જિલ્લાના ડીડીઓ રામનિવાસ બુગાલિયાને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે કુલ 17 IAS અધિકારીઓની બદલીના આદેશ જારી કરતાં વહીવટી તંત્રમાં ફેરફાર થયો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર