રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ7 ઑક્ટોબર, 2026| Super Admin

સ્વચ્છ પાટણ અભિયાન: 10 નવા હોપર ટીપર વાહનોનું લોકાર્પણ

સ્વચ્છ પાટણ અભિયાન: 10 નવા હોપર ટીપર વાહનોનું લોકાર્પણ

સૂકો, ભીનો, સેનેટરી કચરો અને સ્પેશિયલ કચરો એમ 4 પ્રકારના કચરાનું અલગ-અલગ કલેક્શન કરાશે

પાટણ નગરપાલિકા દ્વારા 15મા નાણાપંચની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી 97.80 લાખ રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલા 10 નંગ હોપર ટીપર વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વાહનો દ્વારા શહેરમાંથી ચાર અલગ-અલગ પ્રકારનો કચરો એકત્રિત કરવામાં આવશે.

પાટણ નગરપાલિકા ખાતે 15મા નાણાપંચની સ્પેશિયલ ગ્રાન્ટ અંતર્ગત કચરા કલેક્શન માટે નવા વાહનો વસાવવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા 97.80 લાખ રૂપિયાના ખર્ચે 10 નંગ હોપર ટીપરની ખરીદી કરવામાં આવી હતી, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવા હોપર ટીપર વાહનો દ્વારા સૂકો કચરો, ભીનો કચરો, સેનેટરી કચરો અને સ્પેશિયલ કચરો એમ કુલ 4 પ્રકારના કચરાનું અલગ-અલગ કલેક્શન કરવામાં આવશે. આ વ્યવસ્થા કલેક્શન કરવામાં આવશે. આ વ્યવસ્થા મુજબ અલગ કરીને કચરો આપવામાં નહીં આવે તો તેવો કચરો વાહન દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર