રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ16 સપ્ટેમ્બર, 2026| Super Admin

પાટણના સિદ્ધિ સરોવરમાં યુવાનના આપઘાતની આશંકા: ખાલકપરા વિસ્તારના યુવકે લગાવી છલાંગ!

પાટણના સિદ્ધિ સરોવરમાં યુવાનના આપઘાતની આશંકા: ખાલકપરા વિસ્તારના યુવકે લગાવી છલાંગ!

પાલિકાની ફાયર ટીમે યુવાનની શોધખોળ માટે કામગીરી હાથ ધરી

પાટણમાં સુસાઈડ પોઈન્ટ તરીકે પંકાયેલા સિધ્ધી સરોવરમાં બુધવારે ખાલકપરા વિસ્તારમાં રહેતા કોઈ યુવાને મોતની છલાંગ લગાવી હોવાની આશંકા વચ્ચે પાલિકાની ફાયર ટીમે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

સિધ્ધી સરોવરના કિનારે પડેલી ચીજવસ્તુઓને આધારે ખાલકપરા વિસ્તારનો યુવાન કોઈ કારણસર સિધ્ધી સરોવરમા પડયો હોવાનું અનુમાન લગાવાયું છે. જોકે હાલમાં પાલિકાની ફાયર ટીમે જરૂરી સાધનો સાથે સિધ્ધી સરોવરમાં યુવકની શોધખોળ હાથ ધરી છે. બનાવના પગલે સિધ્ધી સરોવર ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર