રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ9 સપ્ટેમ્બર, 2026| Super Admin

પાટણમાં ગરીબ પરિવારોને રાહત દરે પ્લોટ ફાળવવા તંત્ર સમક્ષ રજુઆત

પાટણમાં ગરીબ પરિવારોને રાહત દરે પ્લોટ ફાળવવા તંત્ર સમક્ષ રજુઆત

ગરવી ગુજરાત ભીલ સમાજ સેવા ટ્રસ્ટે નાયબ કલેક્ટરને આવેદન આપી સુવિધાસભર વસાહત બનાવવાની માંગ કરી 

પાટણના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત દરે પ્લોટ મળી રહે તે માટે ગરવી ગુજરાત ભીલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. પ્રતિનિધિમંડળે ફોર્મ અંગેની હાલની સ્થિતિ અને આગળની કાર્યવાહી અંગે પણ ચર્ચા કરી હતી. 

ગરવી ગુજરાત ભીલ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ ની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં પાટણના SC, ST, OBC,Minority તેમજ EWS વર્ગના પરિવારો દ્વારા ભરાયેલા ફોર્મની કામગીરી પૂર્ણ થઈ હતી. આ ફોર્મ આગળની કાર્યવાહી માટે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.ટ્રસ્ટ દ્વારા માત્ર પ્લોટ ફાળવણી જ નહીં, પરંતુ જરૂરિયાતમંદ પરિવારો માટે એક સુવિધાસભર "રૂડું રૂપાળું ગામડું" બનાવવાનું આયોજન દર્શાવાયું હતું. આ ગામડામાં શાળા, બગીચો, સમાજ ભવન, લાયબ્રેરી, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો સમાવેશ થાય છે. નાયબ કલેક્ટરે રજૂઆત સાંભળી અને નિયમો મુજબ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર