રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા21 જુલાઈ, 2025| Super Admin

મહેસાણાના વિસનગરમાં રખડતાં ઢોરનો ત્રાસ અકસ્માતનો ભય વાહન ચાલકો પરેશાન

મહેસાણાના વિસનગરમાં રખડતાં ઢોરનો ત્રાસ અકસ્માતનો ભય વાહન ચાલકો પરેશાન

વિસનગર શહેરમાં ચોમાસાની શરૂઆતથી જ રખડતાં ઢોર ચોકડીઓ ઉપર અડીંગો જમાવી દેતાં વાહનચાલકોની સાથે નાગરિકો પણ પરેશાન થઇ ઉઠ્યા છે અને આ ઢોરની દોડાદોડમાં અકસ્માત થવાનો ભય પણ રહેત હોઇ આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે. શહેરની કમાણા ચોકડી પર તો સાંજના સમયે રખડતા ઢોરોનું મોટું ટોળું રોડ વચ્ચોવચ બેસી જાય છે. આ કારણે વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની ગઈ છે. આ ઉપરાંત, શહેરના અન્ય વિસ્તારો મહેસાણા ચોકડી, ગૌરવપથ રોડ અને કાંસા ચોકડી સહિત સ્થળોએ પણ રખડતા ઢોરો અડિંગો જમાવે છે. આ ઢોરો રોડ પર બેસવા ઉપરાંત ઘણીવાર રસ્તા પર આડાઅવળા દોડતા પણ જોવા મળે છે, જેના કારણે અકસ્માતનો ભય રહે છે. ભૂતકાળમાં પણ રખડતા ઢોરોને કારણે લોકોને ગંભીર ઈજાઓ પહોંચવાના બનાવો બન્યા છે, જે નાગરિકોની સુરક્ષા માટે મોટો પ્રશ્ન ઊભો કરે છે, જેથી આ સમસ્યાનું નિરાકરણ આ વે તેવી માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર