ઊંઝાના કાળેશ્વર મહાદેવ મંદિરની વાડીમાં શ્રેયસ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી લિમિટેડ ઊંઝાની વાર્ષિક સાધારણ સભા ચેરમેન અલ્પેશભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ગત વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્યા અને આગામી બજેટ ઉપરાંત વિવિધ યોજનાઓ ની જોગવાઈઓ પણ રજૂ કરવામાં આવી. જે ઠરાવોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સભાસદો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. સંસ્થાના હોદ્દેદારો ડિરેક્ટરઓ તથા સભાસદોઓ ઉપસ્થિત રહી સભાની કાર્યવાહીમાં સહયોગ કરવા બદલ સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો.
ઊંઝામાં શ્રેયસ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા યોજાઈ

સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝા બસ સ્ટેન્ડ પાસે ગંદકી અને દબાણનું સામ્રાજ્ય : મુસાફરો મુશ્કેલીમાં
14 કલાક પહેલા
મહેસાણાઉંઝા ઉમિયાધામના નવા પ્રમુખ: પૂર્વ આઈએએસ મહેન્દ્રભાઈ પટેલની સર્વાનુમતે વરણી
1 દિવસ પહેલા
મહેસાણાજીતનો સિલસિલો યથાવત: ઊંઝા ડેપો બેઠક પર ચેતનભાઈ ચૌધરી ૧૭૪ મતે વિજયી
1 દિવસ પહેલા
મહેસાણાકડીમાં ટ્રાન્સફોર્મર કંપનીમાં તસ્કરો ત્રાટક્યા: રૂ. ૧.૮૭ લાખના કોપરની ચોરી
3 દિવસ પહેલા
