રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં પોલીસના દરોડા: 260 સ્થળોએથી રૂ. 16.68 લાખનો દારૂ જપ્ત

પાટણમાં પોલીસના દરોડા: 260 સ્થળોએથી રૂ. 16.68 લાખનો દારૂ જપ્ત

પોલીસ મહાનિરીક્ષક, પરિક્ષીતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ, પાલનપુર તથા પોલીસ અધિક્ષક  વી.કે.નાયી પાટણનાએ પાટણ જીલ્લામાંથી પ્રોહીબીશનની બદીને નેસ્તનાબુદ કરવા કરેલ સુચના અન્વયે તથા જયદીપસિંહ જી.સોલંકી ઈન્ચાર્જ પીઆઈ એલ.સી.બી પાટણના માર્ગદર્શન હેઠળ એલસીબી,એસઓજી, તથા સ્થાનિક પોલીસ સ્ટેશન સહિત કુલ-54 ટીમો બનાવી પાટણ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ-260 જગ્યાએ દરોડા પાડી દારૂના કુલ-110 ગુના દાખલ કરી કુલ રૂ.16,68,885નો  દેશી- વિદેશી દારૂનો જથ્થા સાથે કુલ-21 આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પાટણ શહેર સહિત જિલ્લામાં દેશી- વિદેશી દારૂનું વેચાણ કરતાં અસામાજિક તત્વોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર