રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ16 સપ્ટેમ્બર, 2026| Super Admin

વાવના ચાંદરવા ગામે પોલીસના દરોડા: સીમમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

વાવના ચાંદરવા ગામે પોલીસના દરોડા: સીમમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

વાવ થરાદ જિલ્લા એલ.સી. બી.પોલીસના પી.આઇ.એ.પી.ચૌધરી અને સ્ટાફ મિત્રોવાવ પંથકમાં નાઈટ પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન મળેલ ચોક્સ બાતમીના આધારે વાવ તાલુકાના ચાંદરવા ગામની સિમમાં આવેલા એક ખુલા ખેતરમાં આવેલા પતરાંવાળા સેડના ઢાલિયામાં લાઈટના અજવાળામાં 10 લોકો 104 ગંજીપાના લઈ જુગાર રમી રહયા છે. તે દરમિયાન એલ.સી. બી.પોલીસે રેડ કરતા 10 જુગારીયાઓ રૂપિયા 1'23;900 ની રોકડ રકમ તેમજ 11 મોબાઈલ રકમ રૂ.110000 મળી કુલ રકમ રૂ.223900 મુદામાલ કબજે લઈ 10 જુગારીયાઓ વિરુદ્ધ જુગાર એક્ટ ધારાની કલમ મુજબ વાવ પોલીસ મથક ખાતે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલા 10 જુગારીયાની યાદી

1 શિવાજી વાલાજી રાજપૂત

2 જોગાભાઈ બાબુભાઇ ઠાકોર

3 ખેમજી કલાજી પરમાર

4 વિશાલ અશોકકુમાર શાહ

5 હિતેશકુમાર લક્ષમણ દાન ગઢવી

6 પ્રવીણ માનાજી સોલંકી

7 દેવરામ ભાઈ જયરામભાઈ આસલ

8 મહેશકુમાર પૂનમ ચંદ પંચાલ

9 કેતન શાંતિ લાલ સુથાર

10 સંજય કુમાર દયારામભાઈ ઠક્કર

સંબંધિત સમાચાર