રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા6 મે, 2025| Super Admin

મહેસાણાની આંગણવાડી ભોજનમાંથી જીવાત અને ધનેરા નીકળ્યા

મહેસાણાની આંગણવાડી ભોજનમાંથી જીવાત અને ધનેરા નીકળ્યા

મહેસાણાની આંગણવાડીમાં બાળકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. નાના ભૂલકાઓના ક્લબલાટથી ગુંજતી આંગણવાડીઓમાં નાના ભૂલકાઓ સુરક્ષિત નથી રહી. આંગણવાડીમાં આપવામાં આવતા ભોજનમાં અવાર-નવાર જીવાત અને ધનેરા જોવા મળ્યા છે. ત્યારે મહેસાણાની એક આંગણવાડીમાં બાળકોને ભોજનમાં આપવામાં આવેલી ઢોકળીમાં પણ કાંઈક એવું દ્રશ્ય સામે આવ્યું છે. જ્યાં આંગણવાડીનાં બાળકોને આપેલી ઢોકળીમાંથી મરી ગયેલા ધનેરા તરતા નીકળ્યા છે. એક બાળકીએ આંગણવાડીમાં ન જમી ધોળકી પોતાની સાથે લાવેલા ટીફીનમા ઘરે જઈ ખાવા માટે લઈ ગઈ હતી. ઘરે વાલીએ ટીફીન ખોલીને જોતા દાળ ઢોકડીમાં ધનેરા નિકળ્યા હતા. જેના કારણે વાલીએ કેન્દ્ર ઉપર આવી રજુઆત કર્યા બાદ યોગ્ય જવાબ ન મળતા જિલ્લા સ્તરે રજુઆત કરી બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ અને રજુઆત કરી યોગ્ય તપાસ કરવા જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર