રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ22 જૂન, 2026| Super Admin

પાટણ નાગરિક સહકારી બેન્ક: ચૂંટણીનો ગરમાવો, 116 ફોર્મનું વિતરણ

પાટણ નાગરિક સહકારી બેન્ક: ચૂંટણીનો ગરમાવો, 116 ફોર્મનું વિતરણ

પાટણ નાગરિક સહકારી બેન્ક લિ.ની 15 ડિરેક્ટર માટે આગામી તારીખ 5 જુલાઈને રવિવારના રોજ જાહેર થયેલ ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ વિતરણની કામગીરી સોમવારે સવારે 10-00 થી બપોર 3-00 વાગ્યા સુધી બેકના કોન્ફરન્સ હોલમાં જવાબદાર અધિકારીની સીધી દેખરેખ હેઠળ આયોજિત કરવામાં આવી હતી. પાટણ નાગરિક સહકારી બેન્ક લિ.ના ડિરેક્ટર તરીકે ચુંટણી લડવા ઈચ્છુંક 116 ઉમેદવારોએ ફોમૅ ફીની રકમ રૂપિયા 100 ચુકવી ઉમેદવારી ફોર્મ મેળવ્યા હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે. 

ઉમેદવારી ફોર્મ મેળવનાર ઉમેદવારો એ આગામી તા. 23 -24 જુન ના રોજ સવારે 10 થી 3 ના સમય દરમ્યાન રૂ. 25 હજાર ડિપોઝીટ સાથે જમા કરવાનું રહેશે. જયારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે તા. 25-26 જુનના રોજ સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ઉમેદવારોને પોતાનું ચુંટણી પ્રતિક તા. 26 મી એ સાંજે 6-00 કલાકે ફાળવવામાં આવશે.જો ચુંટણી બિનહરીફ ન થાય તો તા.5 જુલાઈ સવારે 8 થી બપોરના 2 કલાકના સમય દરમ્યાન શહેરની એમ.એન. હાઈસ્કૂલ ખાતે ચુંટણી યોજાશે. અને આ ચૂંટણીની મતગણતરી આજ દિવસે સાંજના 4 કલાકે હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર