રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જિલ્લા પોલીસ દળમાંથી વયનિવૃત થતાં વિદાય સમારંભ યોજતી પાટણ જિલ્લા પોલીસ

જિલ્લા પોલીસ દળમાંથી વયનિવૃત થતાં વિદાય સમારંભ યોજતી પાટણ જિલ્લા પોલીસ

પાટણ તા. ૩૦ તા.૩૦/૦૬/૨૦૨૫ ના રોજ વયનિવૃત પોલીસ અધિકારી / કર્મચારીઓ કે જેઓએ આશરે ૩૫ વર્ષથી વધારે સમય પોલીસ વિભાગમાં નિષ્ઠાપુર્વક ફરજ બજાવેલ હોઇ જેઓને સન્માનપુર્વક વિદાય મળી રહે તે આશયથી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા ,સરહદી રેન્જ,ભુજ નાઓની સુચનાથી પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓની અધ્યક્ષતામાં પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.વસાવા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એસ.દરબાર તથા ત્રણ પોલીસ કર્મચારીઓને માનભેર વિદાય સમારંભ પોલીસ અધિક્ષકની કચેરી પાટણ ખાતે યોજેલ. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ બી.સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક પરેશ જે.રેણુકા તથા જિલ્લાના અન્ય પોલીસ અધિકારી/કર્મચારીઓ પરિવાર સાથે હાજર રહેલ અને વયનિવૃત થતા પોલીસ અધિકારી/કર્મચારીઓનું નિવૃત જીવન સશક્ત અને નિરોગી નિવડે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવેલ.તથા પાટણ જીલ્લા પોલીસમાં તોઓએ બજાવેલ ફરજ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર