રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ2 ઑક્ટોબર, 2026| Super Admin

વારાહીના કોર્ડા ગામેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો ઝડપાયો: ૨ મોબાઈલ સાથે યુવક પકડાયો

વારાહીના કોર્ડા ગામેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો ઝડપાયો: ૨ મોબાઈલ સાથે યુવક પકડાયો

પાટણ એલસીબી પોલીસે વારાહીના કોર્ડા ગામ પાસેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા એક યુવકને પકડ્યો છે. તે PS999 આઈડી પર સટ્ટો રમાડતો હતો. પોલીસે તેની પાસેથી 30,000 રૂપિયાના 2 મોબાઈલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

પાટણ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી કે, કોર્ડા ગામની કેનાલ પાસે ચંદુભાઈ ઉર્ફે લાલો ચમનજી ઠાકોર મોબાઈલ પર સટ્ટો રમાડી રહ્યો છે. પોલીસે દરોડો પાડી 28 વર્ષીય ચંદુભાઈની ધરપકડ કરી. તેના મોબાઈલમાં PS999 આઈડી ખુલ્લી મળી,જેમાં 1,03,358 રૂપિયાનું બેલેન્સ હતું. 

પૂછપરછમાં ચંદુભાઈએ જણાવ્યું કે આ માસ્ટર આઈડી તેને ભાભરના અબાળા ગામના કિરતીભાઈ દેવરામજી ઠાકોરે આપી હતી. પોલીસે ચંદુભાઈ પાસેથી મોટોરોલા એજ 50 પ્રો અને ઓપ્પો A79 ફોન જપ્ત કરી આગળ ની કાર્યવાહી માટે વારાહી પોલીસને સોંપતા બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર