ડીસામાં મોહરમ નિમિતે ઇમામ હુસૈનના શહાદતનું દિવસ હોવાથી શૈખુલ ઇસ્લામ સૈયદ મુહમ્મદ મદની અશરફ તથા તેમના જાનસીન સૈયદ હમઝા અશરફના આદેશ અનુસાર ડીસા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા મોહરમના દિવસે ડીસા બ્રાન્ચના તમામ સભ્યો હાજર રહી ડીસા સિવિલમાં દાખલ 100 થી વધુ દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું.
ડીસામાં મોહરમ નિમિતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સિવિલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયું

સંબંધિત સમાચાર
બનાસકાંઠામુડેઠા નેશનલ હાઈવે-27 પર જોખમી ડાયવર્ઝનથી અકસ્માતનો ભય
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજ તાલુકા કંબોઈ બનાસનદીમાં ખાણખનિજ વિભાગનો સપાટો: 5 ટ્રેક્ટર સીઝ
1 દિવસ પહેલા
બનાસકાંઠાવકીલોમાં રોષ: ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ સામે લાખણી બાર એસોસિએશન મેદાને
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના હૈદરી ચોકમાં ગંદા પાણીના ભરાવા થકી રોગચાળાની ભીતિ
3 દિવસ પહેલા
