રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠાના પોશીનાથી NDPS ગુનાનો 9 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

સાબરકાંઠાના પોશીનાથી NDPS ગુનાનો 9 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાની દાંતા પોલીસે નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અંતર્ગત મોટી સફળતા મેળવી છે. નશીલા પદાર્થોની હેરાફેરીના ગંભીર ગુનામાં છેલ્લા 9 મહિનાથી ફરાર અને પોલીસ પકડથી દૂર રહેલા પોશીનાના એક શખ્સને બાતમીના આધારે કાલંદ ત્રણ રસ્તા પાસેથી દબોચી લેવામાં આવ્યો છે. રક્ષક અને ગુનેગાર વચ્ચેની આ સંતાકુકડીનો અંત લાવી પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર