છેલ્લા 2 વર્ષથી સ્વાગત ફરિયાદમા લડત ચલાવ્યા બાદ અરજદારની રજુઆતના પગલે જિલ્લા કલેકટર દ્વારા પાટણ નગરપાલિકાને શહેરની ઇન્દ્રપુરી સોસાયટીમાં ગેરકાયદેસરના બાધકામને દુર કરવા કરાયેલ હુકમના પગલે મંગળવારે બપોરે પાલિકાની ટીમ સાથે દબાણ દુર કરવા પહોચેલા ચીફ ઓફિસરે ગેરકાયદેસરનું દબાણ સંપૂર્ણપણે દુર કરવાની જગ્યાએ નામનુજ દબાણ દુર કરી ચાલતી પકડી હોવાનો આક્ષેપ અરજદાર દ્રારા કરવામાં આવ્યો છે. 
પાટણ પાલિકાની વ્હાલા-દવલાની નીતિ: ઇન્દ્રપુરી સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાના મામલે આક્ષેપ

ટેગ્સ:#Patan Municipal
સંબંધિત સમાચાર
પાટણરાધનપુર હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે હારીજના સોઢવ ગામના યુવકનું કરુણ મોત
1 દિવસ પહેલા
પાટણપાટણના ભગવતી ટ્રેડર્સના ત્રીજા માળે આગ લાગતાં અફરાતફરી મચી
1 દિવસ પહેલા
પાટણપાટણ અને બનાસકાઠામાં 250 લીઝ બંધ : ઓનલાઇન હરાજીથી બ્લોક અપાશે
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા ખાતે DP-3માં સુધારા-સૂચનો માટે બેઠક યોજાઈ
2 દિવસ પહેલા
