રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા9 માર્ચ, 2025| Super Admin

મહેસાણા શહેરના બી-ડિવિઝન પોલીસે સેનેટરીની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો

મહેસાણા શહેરના બી-ડિવિઝન પોલીસે સેનેટરીની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો

મહેસાણા શહેરના બી-ડિવિઝન પોલીસે સેનેટરીની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ.ઘેટીયાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. ખાનગી બાતમીદારની માહિતીના આધારે પોલીસે માલગોડાઉનથી મોહનપુરા તરફના રસ્તા પરથી એક મહિલા સહિત ત્રણને ઝડપ્યા છે. જેમાં બે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી છે. તેમની પાસેથી સફેદ કલરની થેલીઓમાંથી સેનેટરીનો સામાન મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં સ્પિન્ડલ, નિપલ, ફ્લેન્જ, ફ્લેશ કોક અને સ્ટીલના વાલ્વ સહિતનો રૂ. 1,63,210નો સામાન તેમજ રૂ. 10,000ની કિંમતની મોટરસાયકલનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં શિલ્પાબેન (રહે. પદુષણપુર, મહેસાણા) અને બે સગીર વયની છોકરીઓનો સમાવેશ થાય છે. આ કેસમાં અલ્કેશ રહે. પદુષણપુર, મહેસાણા, મૂળ રહે. અડીયા, પાટણ) હજુ ફરાર છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ મહેસાણા માલગોડાઉનમાં આવેલી સેનેટરીની દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર