સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. LCBની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને ₹૧.૮૮ લાખની કિંમતના દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. આ મામલે ગાંભોઈના એક શખસની ધરપકડ કરી કાર સહિત કુલ ₹૪.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
હિંમતનગરમાં LCBની મોટી કાર્યવાહી: ₹૧.૮૮ લાખના દારૂ સાથે ગાંભોઈનો શખસ ઝડપાયો

સંબંધિત સમાચાર
સાબરકાંઠાઅંબાજીના જયકારથી ગુંજ્યું ખેડબ્રહ્મા: ભાદરવી પૂનમે IG અને SPની ઉપસ્થિતિમાં અંબિકા મંદિરે ભવ્ય ધ્વજારોહણ
1 દિવસ પહેલા
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના જાદર ખાતે લોકમેળાનો ભવ્ય પ્રારંભ: ભક્તિ, આનંદ અને પરંપરાનો અનોખો ત્રિવેણી સંગમ
1 અઠવાડિયા પહેલા
