રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ10 જુલાઈ, 2026| Super Admin

સાંતલપુરમાં લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

સાંતલપુરમાં લક્ઝરી બસમાંથી  વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

ચોર ખાનામાં છુપાવેલ 1,092 બોટલો મળી કુલ રૂ. 18.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સાંતલપુર પોલીસે વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાડમેરથી ભુજ જતી એક લક્ઝરી બસ માંથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરોએ દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે બસમાં ખાસ ચોર ખાનું બનાવ્યું હતું.

સાંતલપુર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીપરાળા ચેક પોસ્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ 'ભવાની ટ્રાવેલ્સ'ની લક્ઝરી બસને રોકીને તપાસ કરતા, બસમાં બનાવેલા ગુપ્ત ચોર ખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે બસમાંથી બિયર અને વિદેશી દારૂની કુલ 1,092 બોટલો કબજે કરી છે, જેની અંદાજિત કિંમત 3.29 લાખ છે. દારૂની હેરાફેરીમાં વપરાયેલી લક્ઝરી બસ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 18.49 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સાંતલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો આ જથ્થો કોના માટે લાવવામાં આવતો હતો, તેમાં અન્ય કોની સંડોવણી છે અને સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ તેજ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર