રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 ફેબ્રુઆરી, 2025| Super Admin

ડીસાના કંસારી હાઈવે પરથી જીવદયા પ્રેમીઓએ પશુ ભરેલ પીક અપ ડાલુ ઝડપ્યું

ડીસાના કંસારી હાઈવે પરથી જીવદયા પ્રેમીઓએ પશુ ભરેલ પીક અપ ડાલુ ઝડપ્યું
રૂરલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી; ડીસાના કંસારી નજીકથી રવિવારે જીવદયા પ્રેમીઓની સમયસૂચકતાના પગલે એક પશુ ભરેલ પીક અપ ડાલુ ઝડપી પાડવામાં આવ્યું હતું અને આ બાબતની જાણ ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મોટાપાયે મુંગા પશુઓની હેરાફેરી થતી હોવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. ત્યારે રવિવારે ડીસાના કસારી નજીકથી પીક અપ ડાલામા 7 જેટલી પાડી ભરી પસાર થતું હોવાની બાતમી જીવદયા પ્રેમીઓને મળતા તેઓએ આ જીપડાલાને રોકી તપાસ કરતા તેમાં 7 જેટલી પાડી ક્રૂરતા પૂર્વક ઘાસચારા વિના ભરેલી મળી આવી હતી. જેથી આ મામલે જીવદયા પ્રેમીઓએ ડીસા રૂરલ પોલીસને જાણ કરી આ જીપડાલુ ડીસા રૂરલ પોલિસ મથકે લાવવામાં આવ્યું હતું. બનાવની જાણ થતા જીવદયાપ્રેમી હિનાબેન ઠક્કર પણ ડીસા રૂરલ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આ તમામ પશુઓને પાંજરાપોળ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આ મામલે રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર