રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ9 સપ્ટેમ્બર, 2026| Super Admin

પાટણમાં ભૂગર્ભ લાઈનોનું ડિજિટલ મેપિંગ: અર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ ખાસ મશીનથી સર્વે શરૂ

પાટણમાં ભૂગર્ભ લાઈનોનું ડિજિટલ મેપિંગ: અર્બન એટલાસ પ્રોજેક્ટ હેઠળ ખાસ મશીનથી સર્વે શરૂ

આ  સર્વેક્ષણ કામગીરીથી લાઈનો ડેમેજ થવાની સમસ્યા અટકશે

પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તા નીચે આવેલી તમામ ભૂગર્ભ યુટિલિટી લાઈનોનું ડિજિટલ મેપિંગ શરૂ કરવાની કામગીરીનો પ્રારંભ શહેરના કે.કે.ગર્લ્સ સ્કૂલ પાસેના વિસ્તારથી કરવામાં આવ્યો છે. મશીન દ્વારા કરાયેલા સર્વેના આધારે તમામ ભૂગર્ભ લાઈનોના ચોક્કસ માપ સાથેના ડિજિટલ નકશા તૈયાર કરાશે.

આ નકશા નગરપાલિકાના ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ કરાવાશે. ભવિષ્યમાં શહેરમાં કોઈપણ પ્રકારના નવા વિકાસકામો કે ખોદકામ વખતે આ મેપિંગ અત્યંત ઉપયોગી સાબિત થશે.ડિજિટલ નકશા ઉપલબ્ધ હોવાથી ખોદકામ દરમિયાન અજાણતા વીજ, ગેસ કે પાણીની લાઈનો ડેમેજ થવાની કે તૂટવાની શક્યતાઓ સંપૂર્ણપણે દૂર થશે. આ કામગીરીથી નગરપાલિકા તેમજ અન્ય સંબંધિત એજન્સીઓને વારંવાર થતું મોટું આર્થિક નુકસાન પણ અટકી જશે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર