સાબરકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ઈડરના ગોલવાડા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. શેરબજારના સમાંતર સરકારી નિયમોની ઐસીતૈસી કરીને ચાલતા આ સટ્ટાબજારમાં રોકાણકારો સાથે રૂ. ૧.૧૦ લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે પોલીસે કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધી, મુખ્ય સૂત્રધારો સહિત બે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઈડરમાં ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ઝડપાયું: LCB એ બેની અટકાયત કરી

ટેગ્સ:#sabarkantha
સંબંધિત સમાચાર
અરવલ્લીઈડર APMC ચૂંટણીમાં સત્તા પક્ષના મેન્ડેડ સામે ખેડૂત એકતાનો ભવ્ય વિજય
18 કલાક પહેલા
અરવલ્લીઇડરના કાનપુર પાસે ગૌવાવ નદીના પુલ પર ગમખ્વાર અકસ્માત: બે બાઇક સામસામે ટકરાતાં ચાલકોનાં મોત
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ કાર્યશાળા યોજાઈ
2 દિવસ પહેલા
અરવલ્લીગાંભોઈ-ભિલોડા હાઈવે પર કારે રિક્ષાને ટક્કર મારતા પલટી ગઈ: એક મહિલાનું મોત, 5 ઘાયલ
3 દિવસ પહેલા
