યાત્રાધામ બહુચરાજીના એસટી બસ સ્ટેન્ડ પરિસરમાંથી દિનદહાડે બાઇક ચોરી થવાની ઘટના સામે આવતા વાહનચાલકો અને મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધોળા દિવસે ધમધમતા ડેપોમાંથી તસ્કરો રીતસર પોલીસ અને સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંકીને બાઇકની ઉઠાંતરી કરી રફુચક્કર થઈ ગયા હતા. સતત લોકોની અવરજવરથી ઉભરાતા જાહેર સ્થળ પરથી જ વાહન ચોરાતા બહુચરાજી એસટી ડેપોની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે વાહન માલિક દ્વારા સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
બહુચરાજી એસટી બસ સ્ટેન્ડમાંથી જ દિનદહાડે બાઇકની ચોરી

સંબંધિત સમાચાર
મહેસાણાકડીના ખેરપુરમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૧.૩૧ લાખની મત્તા ચોરી
3 દિવસ પહેલા
મહેસાણાકડી પોલીસે 3.60 લાખના મુદ્દામાલ સાથે બે તસ્કરોને પકડી પાડ્યા
1 અઠવાડિયા પહેલા
મહેસાણાબહુચરાજી APMCની ચૂંટણીના ફોર્મ ભરવાના શરૂ: 9 સપ્ટેમ્બરે મતદાન યોજાશે
1 અઠવાડિયા પહેલા
મહેસાણાઊંઝાના ડાભી ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ : જાનહાનિ ટળી
1 અઠવાડિયા પહેલા
