એસપી કચેરીથી કોઝી ટાવર સુધી જિલ્લા પોલીસ વડા પગપાળા નીકળ્યા હતા. આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ માનવ સાંકળ બનાવી તેમનું વિશેષ સન્માન કર્યું હતું. પાલનપુર પશ્ચિમ પોલીસે કોઝી ટાવર પાસે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તેમની વિદાય વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. આ વિદાય પ્રસંગે ભાવુક વાતાવરણ સર્જાયું હતું.
બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડાને કેસરી પાઘડી પહેરાવી ભાવભીની વિદાય

માનવ સાંકળ રચી વિશેષ સન્માન કરવામાં આવ્યું
બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધીક્ષક અક્ષયરાજ મકવાણાની ભરૂચ જિલ્લામાં એસપી તરીકે બદલી થઈ છે. ગુરુવારે સાંજે પાલનપુર ખાતે આવેલ એસપી કચેરી ખાતે તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. વિદાય સમારંભમાં પોલીસ દળ અને સ્થાનિક લોકોએ તેમને કેસરી પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું.
એસપી કચેરીથી કોઝી ટાવર સુધી જિલ્લા પોલીસ વડા પગપાળા નીકળ્યા હતા. આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ માનવ સાંકળ બનાવી તેમનું વિશેષ સન્માન કર્યું હતું. પાલનપુર પશ્ચિમ પોલીસે કોઝી ટાવર પાસે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તેમની વિદાય વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. આ વિદાય પ્રસંગે ભાવુક વાતાવરણ સર્જાયું હતું.
એસપી કચેરીથી કોઝી ટાવર સુધી જિલ્લા પોલીસ વડા પગપાળા નીકળ્યા હતા. આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ માનવ સાંકળ બનાવી તેમનું વિશેષ સન્માન કર્યું હતું. પાલનપુર પશ્ચિમ પોલીસે કોઝી ટાવર પાસે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તેમની વિદાય વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. આ વિદાય પ્રસંગે ભાવુક વાતાવરણ સર્જાયું હતું.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરીમાં ચોરીના બાઈક સાથે એક ઝડપાયો,એલસીબીની કોમ્બિંગ નાઈટ દરમિયાન કાર્યવાહી
18 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો
18 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું
19 કલાક પહેલા
બનાસકાંઠાઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!
20 કલાક પહેલા