રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ1 ઑક્ટોબર, 2026| Super Admin

સિદ્ધપુરના તાવડીયા ચોકડી પરથી પસાર થતી ટ્રક સર્કલ પર ચડી જતા અકસ્માત સર્જાયો

સિદ્ધપુરના તાવડીયા ચોકડી પરથી પસાર થતી ટ્રક સર્કલ પર ચડી જતા અકસ્માત સર્જાયો

મહેસાણા-પાલનપુર હાઇવે પર રાત્રે બનેલી ઘટનામાં જાનહાનિ ટળી : ચાલક સામે ફરિયાદ નોંધાઈ 

સિદ્ધપુરના તાવડીયા ચોકડી પર મોડી રાત્રે એક સાયલો ટ્રક સર્કલ પર ચડી જતાં અકસ્માત થયો હતો. મહેસાણા-પાલનપુર હાઇવે પર રાત્રે લગભગ 1 વાગ્યે આ ઘટના બની હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ સર્કલને નુકસાન થયું હતું.

ટ્રક ડિવાઈડર અને સિદ્ધાર્થ હોટલ પાસેના સર્કલ સાથે અથડાતાં જોરદાર અવાજ થયો હતો. આસપાસના લોકો અને વાહનચાલકો ઘટના સ્થળે એકઠા થયા હતા. મોડી રાત હોવાથી સર્કલ પર વાહનો કે રાહદારીઓની અવરજવર ઓછી હતી, તેથી મોટો અકસ્માત ટળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા પહેલા જેવી કરી કાનૂની કાર્યવાહી શરૂ કરી બેદરકારીથી ટ્રક ચલાવી અકસ્માત કરનાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર