રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 સપ્ટેમ્બર, 2026| Super Admin

NDPS કેસના ફરાર આરોપીની પાલનપુરમાંથી ધરપકડ

NDPS કેસના ફરાર આરોપીની પાલનપુરમાંથી ધરપકડ

અમદાવાદ DCBના NDPS ગુનામાં સંડોવાયેલા આરોપી ને SOGએ ઝડપી પાડ્યો

બનાસકાંઠા SOG પોલીસની ટીમ દ્વારા NDPS ના કેસમાં ફરાર આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસના એ.એસ.આઈ સિકંદરખાન દોલતખાન, અ.હેડ કોન્સ્ટેબલ ગૌરવકુમાર ઉત્તમલાલ અને અ.પો.કો. સંકેત મોતીભાઈ સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે અમદાવાદ શહેર DCB પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટની કલમ 8(C), 21 (C) અને 29 મુજબના ગુનામાં સંડોવાયેલા આરોપી ફૈસલમીયા સ/ઓ હુસેનમિયા સિંધી (ઉં.વ.31), રહે.ખારાવાસ, પાણીની ટાંકી પાસે, પાલનપુરને ખારાવાસ ચોક નજીકથી ઝડપી પાડ્યો હતો.

SOG પોલીસે આરોપીને કચેરી ખાતે લાવી પૂછપરછ કરી હતી. ત્યારબાદ આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી સામે નોંધાયેલા મૂળ NDPS ગુનાના તપાસ અધિકારી તેમજ અમદાવાદ શહેર DCB પોલીસ સ્ટેશનને તેની ધરપકડ અંગે જાણ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટેગ્સ:#NDPS

સંબંધિત સમાચાર