સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને ઠગાઈના ગુનામાં મોટી સફળતા મળી છે. છેલ્લા એક વર્ષથી પોલીસને સતત હાથતાળી આપીને નાસતા ફરતા શાતિર આરોપીને એલસીબીની ટીમે બાતમીના આધારે હિંમતનગર નજીકથી દબોચી લીધો છે. લાંબા સમયથી કાયદાના સિકંજામાંથી બચવા માટે પોતાના ઠેકાણા બદલતા આ ઠગને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે ચોક્કસ ઇનપુટ્સના આધારે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે અને તેની સામે આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક વર્ષથી પોલીસને હાથતાળી આપતો ઠગ જેલભેગો: સાબરકાંઠા LCBએ દબોચી લીધો

ટેગ્સ:#Sabarkantha LCB
સંબંધિત સમાચાર
સાબરકાંઠાવારાણસીથી વડનગર બાઈક યાત્રા: ઇડરના ઉમેદગઢ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત ભવ્ય સ્વાગત
1 દિવસ પહેલા
સાબરકાંઠાજાતિ આધારિત વસતી ગણતરીની માંગ: હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈને કલેક્ટરને આવેદનપત્ર અપાયું
3 દિવસ પહેલા
સાબરકાંઠાખેડબ્રહ્મામાં મહેસૂલ કર્મચારીઓનો વિરોધ: કાળી પટ્ટી પહેરીને અને વોટ્સએપ ગ્રુપ છોડીને રોષ વ્યક્ત કર્યો
4 દિવસ પહેલા
