રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ભાભર શહેર અને તાલુકામાં મતદાર સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશ યોજાઈ

ભાભર શહેર અને તાલુકામાં મતદાર સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશ યોજાઈ

ભાભર શહેર તેમજ તાલુકામાં આજરોજ રવિવારના રોજ મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ભાભરના વિવિધ મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહી મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરી હતી.

આ કામગીરીમાં નવા મતદારોનાં નામ મતદાર યાદીમાં નોંધવા, સ્થળાંતર કરી ગયેલા મતદારોનાં નામ કમી કરવા તેમજ મૃત્યુ પામેલા મતદારોનાં નામ દૂર કરવા સહિતની વિવિધ પ્રક્રિયાઓ માટે જરૂરી ફોર્મ ભરવામાં આવ્યાં હતાં.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર