પાલનપુરમાં માદક દ્રવ્યોનું વેચાણ વધ્યું હોવાની ફરિયાદો વચ્ચે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે સુખબાગ રોડ સલાટવાસમાં રેડ કરી એક ઇસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર શહેરના સુખબાગ રોડ ત્રણ રસ્તા પર સલાટવાસમાં કાચા રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિ ઝડપાયો હતો. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે વનાભાઈ રૂપાભાઈ સલાટ ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ ગુનો નોંધી તપાસ હાથ છે.
પાલનપુર માંથી ગાંજા સાથે એક ઇસમની અટકાયત

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Palanpur#Investigation#Police Raid#Ganja seizure#Narcotics#Sukhbagh Road#Drug Arrest#Palanpur City West Police#Drug Sales
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
23 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
