રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં યુથ કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન: નીટ વિવાદ મુદ્દે ટીબી ત્રણ રસ્તા નજીક 'રસ્તા રોકો' આંદોલન

પાટણમાં યુથ કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન: નીટ વિવાદ મુદ્દે ટીબી ત્રણ રસ્તા નજીક 'રસ્તા રોકો' આંદોલન

સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરનારા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ

NEET પેપર લીક મામલે મંગળવારે પાટણ યુથ કોંગ્રેસ દ્વારા શહેરના ટીબી ત્રણ રસ્તા ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરીને ભારે હોબાળો મચાવી ચક્કાજામ કરતા અફડા તફડી મચી જવા પામી હતી, યુથ કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરાતા  હાઇવે પર વાહનોની લાંબી કતારો જામી હતી તો બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી માગૅ ને ખુલ્લો કરવામાં આવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર