રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
પાટણ8 જૂન, 2026| Super Admin

યુનિવર્સિટીમાં હોબાળો : સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં વધારો થતા ABVP મેદાને

યુનિવર્સિટીમાં હોબાળો : સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં વધારો થતા ABVP મેદાને

ફી ઘટાડાની માંગ સાથે કુલપતિને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી

યુનિવર્સિટી દ્ધારા તાજેતર માં સ્વવિત અભ્યાસક્રમોની ફી માં ૧૫% જેટલો ધરખમ વધારો કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેને (FRC) કમિટીએ ઠરાવ કર્યો છે. તેના અમલ ૨૨-૫-૨૦૨૬ ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની BOM નીબેઠકમાં એ ઠરાવ કરી અમલમાં મુક્યો છે. ત્યારે આ ફી વધારાનો એબીવીપીએ સખત શબ્દોમાં વિરોધ કરી કુલપતિને સોમવારે આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરી હતી. એબીવીપીએ જણાવ્યુ હતું કે, યુનિવર્સિટી ફી વધારો કરીને પણ પોતાનું કામ તો સુદ્રઢ કરી શકતી નથી. જ્યારે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો માં પૂરતી ફેસિલિટી પણ નથી તો ફી વધારો સુ કામ ? આ નિર્ણયનો એબીવીપી  શખ્ત વિરોઘ કરે છે જો આ ફી વધારો પાછો ખેચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં યુનિવર્સિટીના BOM ના સભ્યો FRC કમિટીના સભ્યો સહિત કુલપતિ અને રજીસ્ટારનો સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને સાથે રાખી ઘેરાવો કરી ઉગ્ર પ્રદશન કરાશે તેવી ચિમકી આપી હતી.

સંબંધિત સમાચાર