રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ22 જુલાઈ, 2026| Super Admin

પાટણ જિલ્લા પંચાયતની ૭ સમિતિઓના ચેરમેનોની સર્વાનુમતે વરણી

પાટણ જિલ્લા પંચાયતની ૭ સમિતિઓના ચેરમેનોની સર્વાનુમતે વરણી

સામાન્ય સભા બાદ તમામ સમિતિના ચેરમેનનું મોં મીઠું કરાવીને સન્માનિત કરાયા

પાટણ જિલ્લા પંચાયત ખાતે  સાત સમિતિઓના ચેરમેનોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. અગાઉ મળેલી સામાન્ય સભામાં આ સમિતિઓમાં સભ્યોની નિમણૂક કરાઈ હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિકભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.નવીન ચેરમેનોનું મોં મીઠું કરાવી અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું.નવા વરાયેલા ચેરમેનોએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં જિલ્લામાં બાકી રહેલા વિકાસના કામો પૂરા કરવા માટે સૌને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે. સાત સમિતિઓના વરાયેલા ચેરમેનો મા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દક્ષાબેન અશોકભાઈ પરમાર (વામૈયા જિલ્લા પંચાયત સીટ), મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જલાબેન રાજસીજી ઠાકોર (મેમદાવાદ જિલ્લા પંચાયત સીટ) કારોબારી સમિતિના ચેરમેન પ્રહલાદભાઈ રામચંદભાઈ ઠાકોર (મેસર જિલ્લા પંચાયત સીટ)સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન જાંતા

બેન કરમણજી ઠાકોર (રોડા જિલ્લા પંચાયત સીટ), શિક્ષણ સમિતિના ચેરમેન ધનીબેન વિક્રમજી ઠાકોર (ગોચનાદ જિલ્લા પંચાયત સીટ), બાંધકામ સમિતિના ચેરમેન ભીખીબેન પ્રકાશભાઈ રાઠોડ (શંખેશ્વર જિલ્લા પંચાયત સીટ) અને આરોગ્ય સમિતિના ચેરમેન હીનાબેન ભીખાભાઈ ચૌધરી (કોલીવાડા જિલ્લા પંચાયતસીટ)નો સમાવેશ થાય છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર