રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ26 માર્ચ, 2025| Super Admin

પાટણની બ્લેસિંગ વુમન્સ હોસ્પિટલના બે સોનોગ્રાફી મશીન સીલ કરાયા

પાટણની બ્લેસિંગ વુમન્સ હોસ્પિટલના બે સોનોગ્રાફી મશીન સીલ કરાયા
પીસીપીએનડીટી એકટના ભંગ બદલ કાયૅવાહી કરવામાં આવી છે : તાલુકા હેલ્થ ઓફિસર પાટણ શહેરના સુભદ્રા નગરમાં આવેલ બ્લેસિંગ વુમન્સ હોસ્પિટલ ડૉ.ભદ્રેશ જે પંચીવાલા દ્રારા પીસી પીએનડીટી એક્ટ નાં કાયદાનો ભંગ કરતા હોવાની બાબતે તાલુકા હેલ્થ ઓફિસર પાટણ દ્વારા ડો.ભદ્રેશ પંચીવાલાને નોટિસ પાઠવી તાલુકા એડવાઈઝરી કમીટીમાં પીસી પીએનડીટી એક્ટ બાબત મુકતા કમિટી દ્વારા ડૉ.ભદ્રેશ જે પંચીવાલાનાં સોનોગ્રાફી મશીન સીલ કરવાં ભલામણ કરતા ટીમે સોમવારના રોજ ડોક્ટર ભદ્રેશ પંચીવાલાની હોસ્પિટલ ખાતેનાં બે સોનોગ્રાફી મશીનને 5 પંચો અને 2 સ્વતત્ર સાક્ષીની હાજરી માં સીલ કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.અલ્કેશ ઍમ સોહલે જણાવ્યું હતું. પાટણ શહેરના સુભદ્રા નગર વિસ્તારમાં આવેલી ડોક્ટર ભદ્રેશ પંચીવાલાની હોસ્પિટલ ખાતે હાથ ધરાયેલી તપાસ ને લઇ અન્ય ડોકટરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

સંબંધિત સમાચાર